અવસાન નોંધઃ જગદીશચંદ્ર પટેલનું નિધન

Saturday 27th July 2019 06:14 EDT
 
 

લંડનમાં રહેતા જગદીશચંદ્ર જસભાઈ પટેલનું તા.૨૩.૦૭.૨૦૧૯ને મંગળવારે ૮૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સદગતની અંતિમક્રિયા તા.૨૮.૦૭.૨૦૧૯ને રવિવારે ગોલ્ડર્સગ્રીન ક્રિમેટોરિયમ ખાતે બપોરે ૧૨ વાગે રાખવામાં આવી છે. 

બેસણું તા.૦૩.૦૮.૨૦૧૯ને શનિવારે યોગી હોલ, સ્વામીનારાયણ સ્કૂલ, લંડન NW10 8HE ખાતે રાખવામાં આવેલ છે.


comments powered by Disqus