બોલિવૂડની ચાલીસી વટાવી ચૂકેલી બે ગ્લેમરસ હિરોઇન એક સાથે સ્ટેજ પર જોવા મળી હતી. શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન તેમની બોડી ફિટનેસ માટે જાણીતી છે. ચાલીસી વટાવી દીધા છતાં પણ આ શિલ્પા-રવિના નવી હિરોઇનથી વધુ ગ્લેમર ધરાવે છે. તાજેતરમાં આ બન્ને હિરોઇન ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર-૩’ના સ્ટેજ પર જોવા મળી હતી.

