વિશ્વ હિંદુ પરિષદ (યુકે) ઈલ્ફર્ડ શાખામાં ૭ જુલાઈએ ચૂંટણી

Wednesday 03rd July 2019 06:43 EDT
 

૭ જુલાઈએ બપોરે ૨ વાગે વિશ્વ હિંદુ પરિષદ (યુકે) ઈલ્ફર્ડ શાખાના હોદ્દેદારોની ચૂંટણી યોજાવાની છે. તેમાં ચેરપર્સનના હોદ્દા માટે દર્શન લાલ ચોઢા અને આલોક ઉપાધ્યાયે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વાઈસ ચેરપર્સનના પદ માટે વિજય ખેતરપાલ, સેક્રેટરી માટે રવિ દત્ત શર્મા, જોઈન્ટ સેક્રેટરી માટે અવિનાશ તિવારી, ટ્રેઝરર માટે ઓમ જોશી, જોઈન્ટ ટ્રેઝરર માટે દિનેશ અગ્રવાલ, મનીષ ગોગ્ના, હરબંસ લાલ ખેરતોલાએ ઉમેદવારી નોંધાવી છે. કમિટી સભ્ય માટે રવિ ભણોત, રજની ચોઢા, તરસેમ ધા, રામચંદ્ર ગુપ્તા, રેણુ ખેતરપાલ, રવિ સરડા, દેવીન્દર શર્મા તથા લક્ષ્મણ તનેજાએ ઉમેદવારી નોંધાવી છે.


comments powered by Disqus