ઇન્ટરનેશનલ યોગા ડે

Wednesday 05th June 2019 07:11 EDT
 
 

જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે શુક્રવાર તા ૨૧ જુન ૨૦૧૯ના રોજ સવારના ૧૦ થી ૧૨ ઇન્ટરનેશનલ યોગા ડેનું આયોજન વિના મૂલ્યે કરવામાં આવ્યું છે. સૌને ભાગ લેવા ભાવભર્યું નિમંત્રણ.

રસ ધરાવનારે તા. ૧૦ જુન પહેલા પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી લેવા નમ્ર વિનંતિ.

સ્થળ: Jain Centre, 64-68 Colindale Avenue, NW9 5DR

Contact: Kalpnaben Patel : 07931 527 974


comments powered by Disqus