વણિક કાઉન્સિલ યુ.કે.ની ૨૦ ઓક્ટોબર ૨૦૦૧૯ના રોજ યોજાયેલ વાર્ષિક સભામાં ચૂંટાયેલ નવી કમિટી નીચે મુજબ છે:
ચેરમેન: શ્રી મનહરલાલ મહેતા, જનરલ સેક્રેટરી: શ્રીમતી પૂર્ણિમા મહેતા,
રીજીયનલ વાઇસ ચેરમેન: : શ્રી નેહલ મહેતા મિડલેન્ડ્સ : શ્રી રજનીકાન્ત શાહ
ગ્રેટર લંડન: શ્રી વિજય શેઠ
સાઉથ રીજીયન : શ્રી વિરેન્દ્ર બખાઇ ટ્રેઝરર : શ્રી જયકુમાર ટી શાહ,ડેપ્યુટી જનરલ સેક્રેટરી: શ્રી અનુપ મહેતા એકઝીક્યુટીવ કમિટી: સર્વશ્રી ભરત મહેતા, કિરિટ બાટવીયા, મહેશ ગાંધી, નટુભાઇ મહેતા, શશી શાહ, રેણુકાબેન મહેતા, સરોજબેન વારીયા. કો-ઓપ્ટ સભ્યો: શ્રી ધીરૂ ઘલાણી અને શ્રી જયમન મહેતા.
