ગ્રોસરીની ઓનલાઈન ખરીદીનું ભરોસાપાત્ર સ્થળ- Desicart.co.uk

Wednesday 09th December 2020 06:45 EST
 
 

www.Desicart.co.uk વાજબી ભાવે એથનીક, હાઈ – ક્વોલિટી ઈન્ડિયન અને ઈંગ્લિશ ગ્રોસરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. આપ દેસીકાર્ટ પરથી એક વખત ઓનલાઈન ખરીદી કરશો અને તેના કાયમી ગ્રાહક બની જશો. આ બધી વસ્તુઓ આપના ઘરઆંગણે ઉપલબ્ધ થશે જેનાથી આપનો કિંમતી અને આવશ્યક સમય બચી જશે. આપ આપની ફુરસદે અઠવાડિયાના તમામ સાત દિવસ અને ૨૪ કલાકમાં કોઈપણ સમયે ખરીદી કરી શકશો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવાની અને સેનિટાઈઝેશનની તકલીફ લીધા વિના જ ખરીદી કરો. આપની ગ્રોસરીની ડિલીવરીની તારીખ પણ ઘેરબેઠા જાતે જ પસંદ કરવાની સુવિધા. લાખો સંતુષ્ટ ગ્રાહકો તેમને જરૂરી ઈન્ડિયન ગ્રોસરી દેસી કાર્ટના માધ્યમથી ઓનલાઈન ખરીદે છે. દેસી કાર્ટ આપની આખા વીકની પ્રોવિઝનની જરૂરિયાત પૂરી કરશે. અહીં આપને વાજબી ભાવે શ્રેષ્ઠ બ્રાન્ડસની.ગ્રોસરીઝ, ફ્રેશફ્રુટ, વેજીટેબલ્સ, અનાજ અને લોટ, મસાલા અને તેજાના મળશે. તે ઉપરાંત દેસી કાર્ટ પર ઉચ્ચ ક્વોલિટીના ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ, વિવિધ પ્રકારના સ્નેક્સ, કૂકિંગ ઓઈલની વિશાળ રેન્જ પણ ઉપલબ્ધ છે. ઈન્ડિયન કમ્ફર્ટ ફૂડમાં ઈન્સ્ટન્ટ રેડી મિક્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. પ્રખ્યાત બ્રાન્ડની ટેસ્ટી ચટણી અને સ્વાદિષ્ટ અથાણાં પણ મળશે. દેસી કાર્ટ પર મળતી શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સ અને તેની ઉત્કૃષ્ટ સર્વિસની પ્રશંસા કરતા લોકો થાકતા નથી. 


    comments powered by Disqus