• SHITAL દ્વારા તા.૨૦.૦૯.૨૦ને રવિવારે સતત ૧૦મા વર્ષે લંડન, લેસ્ટર, રેડીંગ અને મિલ્ટન કેઈન્સમાં ‘વોક ફોર સાઈ – કોવિડ રીલીફ વર્ક’ ચેરિટી વોકનું આયોજન કરાયું છે. ભાગ લેનાર વ્યક્તિઓ કેશ, કાર્ડ અથવા JustGiving વેબપેજ https://www.justgiving.com/fundraising/walkforsai2020 દ્વારા ડોનેશન એકત્ર કરી શકશે.
ચેરિટી વોકનો રૂટઃ • લંડન – વેમ્બલીના શિરડી સાઈ બાબા મંદિરથી નીકળીને ૧૦ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • લેસ્ટર – કોટન સ્ટ્રીટના શિરડી સાઈ બાબા મંદિરથી નીકળીને ૧૦ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • રેડીંગ – વેસ્ટ સ્ટ્રીટના શિરડી સાઈ બાબા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરથી નીકળીને ૭ માઈલ ફરીને ત્યાં જ પાછી આવશે • મિલ્ટન કેઈન્સ – લંગભગ ૭થી ૧૦ કિ.મી.નો રૂટ રહેશે
સંપર્ક. લંડન - 0208 902 2311, લેસ્ટર - 0116 367 1833, રેડીંગ - 0118 959 1084 અને મિલ્ટન કેઈન્સ - 0208 902 2311 ઈમેલ - [email protected]
• #BOLLYWOODMAFIA?? વિરુદ્ધ બોલવા માટે શું આપ તૈયાર છો ?
તો આવો ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ બપોરે ૪.૩૦ વાગે
સ્થળ – સિનેવર્લ્ડ, વેમ્બલી ડિઝાઈનર આઉટલેટ, SSE અરેના પાસે,
Loads of posters and banners of the Johars, Khans, Kashyaps, Bhatts, Chakraborty to be stamped upon !!
*Globalmovement *Massmovement CleanseBollywood.
Our voice, our Strength !!
• શ્રાદ્ધપર્વમાં ભક્તિવેદાંત મેનોરમાં પિતૃપૂજાનું આયોજન
ભક્તિવેદાંત મેનોર, હિલફિલ્ડ લેન, વોટફર્ડ નજીક, એલ્ડનહામ WD25 8EZ દર્શન માટે ખૂલ્લૂં છે. તા.૨થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન શ્રાદ્ધપર્વ છે. શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા માટે ફ્રી પૂજા તથા દર્શન માટે ફ્રી ઓનલાઈન દર્શન ટિકીટ બુક કરાવી શકાશે. ઓનલાઈન કોર્સ દ્વારા ભગવદ ગીતાનું જ્ઞાન મેળવી શકાશે. સંપર્ક. 01923 851 000