વોશિંગટનઃ ભારતીય-અમેરિકન એર ફોર્સના કર્નલ રાજા જોન વર્ચ્યુટુર ચારી ૧૮ અવકાશયાત્રીઓમાંથી એક છે. આ ટીમમાં અડધોઅડધ તો મહિલાઓ છે. ઉલ્લેખનીય છે કે નાસાએ એટેમિસ મૂન-લેન્ડિંગ પ્રોગ્રામ માટે અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા છે. ૪૩ વર્ષીય ચારી ભારતીય અમેરિકનની યાદીમાં સ્થાન ધરાવતી એક માત્ર સંસદ છે. આધુનિક લુનાર એક્સ્પોલેશન પ્રોગ્રામ ૨૦૨૪માં પહેલા મહિલા અને પછી પુરુષો લેન્ડ કરશે. નાસાએ ૧૮ જેટલા અવકાશયાત્રીઓના નામો જાહેર કર્યા હતા. યુએસ એર ફોર્સ એકેડમીના ગ્રેજ્યુએટ ૪૩ વર્ષના ચારી આ યાદીમાં એકમાત્ર ભારતીય છે.

