સલમાન હવે ગર્લફ્રેન્ડ લૂલિયાને લોન્ચ કરશે

Sunday 07th June 2020 06:57 EDT
 
 

સલમાન ખાન બોલિવૂડમાં કેટલાય નવોદિતોને લોન્ચ કરે છે. હવે સલમાને તેની રોમેનિયન ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરને બોલિવૂડમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. સલમાન ખાનના નજીકના લોકોએ જણાવ્યું હતું કે અત્યારે તો દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. પરિસ્થિતિ સામાન્ય થતાં જ સલમાન લૂલિયાની ફિલ્મની ઘોષણા કરશે. બોલિવૂડમાં ચર્ચા છે કે, સલમાન ખાનના હોમપ્રોડકશન હેઠળ બનનારી આગામી ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાલી’માં તે કામ કરે તેવી શક્યતા છે.


comments powered by Disqus