• ગાયત્રી પરિવાર યુકે દ્વારા વસંત પંચમી નિમિત્તે પાંચ કુડી ગાયત્રી યજ્ઞનું તા.૯.૨.૨૦ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૯.૨.૨૦ સવારે ૧૧થી ૫દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સરમુન્નાભાઈ કચાવા (બાલાજી સ્વીટ્સ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૮.૨.૨૦ શનિવાર- માઘપૂર્ણિમા - બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા ૯.૨.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૮.૨.૨૦ સાંજે ૫.૩૦થી ૭.૧૫ રાધા માધવ સોસાયટી દ્વારા સત્સંગ – તા.૯.૨.૨૦ સાંજે ૫.૩૦થી ૭.૧૫ સત્સંગ – સંસ્થામાં દર સોમવારે અને શુક્રવારે બપોરે ૪થી ૫.૩૦ યોગ ક્લાસીસ અને દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ લેડીઝ કીર્તન તથા દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8553 5471
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781
