ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ભારત સહિત ૧૧ દેશ સાથેનો ટ્રાવેલ બેન હટાવી દીધો છે. પાક.ની સિવિલ એવિયેશન ઓથોરિટીએ આં.રા. મુસાફરી યાદીમાં સુધારો કરી કેટેગરી સીમાંથી ૧૧ દેશને હટાવી દીધા છે. હવે પાકિસ્તાનમાં ભારત સહિતના ૧૧ દેશના નાગરિકો મુસાફરી કરી શકશે.