આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર અંતરિક્ષયાત્રીઓનું સ્પેસવોક

Wednesday 23rd June 2021 08:06 EDT
 
 

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક ખાતે બે અંતરિક્ષયાત્રીઓએ શક્તિશાળી નવી સોલન પેનલ બેસાડવા દિલધડક સ્પેસ વોક કર્યું હતું. સોલન પેનલ બેસાડવા સ્પેસ વોક કરતી વખતે અંતરિક્ષયાત્રીઓને અનેક અવરોધો સામનો કરવો પડ્યો. બે તબક્કે સ્પેસવોક કરીને સોલર પેનલ બેસાડવા પ્રયાસ તો કર્યો, પરંતુ કાર્ય હજી અધૂરું રહ્યું છે.


comments powered by Disqus