• યુનિવર્સિટી ઓફ લંડન, SOASદ્વારા તા.૨૭.૦૩.૨૧ને રવિવારે બપોરે ૧ વાગે ‘જૈન ફિલસુફી, સાહિત્ય અને કળામાં અહિંસા’ વિષય પર ૨૨મા વાર્ષિક જૈન સ્ટડીઝ વર્કશોપ તથા જૈન પ્રોસોપોગ્રાફી ડેટાબેઝના પ્રારંભનું ઝૂમના માધ્યમથી આયોજન કરાયું છે. ઝૂમ લીંક મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સંપર્ક. [email protected]
