સંસ્થા સમાચાર

Wednesday 01st September 2021 07:04 EDT
 

• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011

ધ ભવન – વર્ચ્યુઅલ ઓપન ડે ૨૦૨૧

ધ ભવન, 4A, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEનો વર્ચ્યુઅલ ઓપન ડે ૨૦૨૧ તા.૧૧.૯.૨૦૨૧ને શનિવારે સવારે ૧૦થી બપોરે ૪ દરમિયાન રખાયો છે.
ધ ભવનના ૨૦૨૧ - ૨૦૨૨ના કોર્સમાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કુચી પુડી નૃત્ય, કર્ણાટક વોકલ, હિંદુસ્તાની વોકલ, બંગાળી મ્યુઝિક, સિતાર, વાયોલીન, તબલા, વાંસળી વાદન, મૃદંગમ વાદ્યો તેમજ સંસ્કૃત, હિંદી, તમિળ અને બંગાળી ભાષા શીખવવામાં આવશે. સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus