જેડ ફાર્મસીઃ ફાર્મસી ક્ષેત્રે નવા યુગનો આરંભ

Wednesday 17th August 2022 07:52 EDT
 
 

ફાર્મસીને નવા યુગમાં લઇ જવા કિંગ્સબરીમાં આવેલી જેડ ફાર્મસીમાં નવીનીકરણ ચાલી રહ્યું છે. કોરોના રસી અને બૂસ્ટર ડોઝ આપવા માટે એનએચએસ દ્વારા જેડ ફાર્મસીને કોવિડ વેક્સિનેસન સાઇટ જાહેર કરાઇ છે. ડો. વહેસાન અને ઇન હાઉસ ફાર્માસિસ્ટ ભાવેશના નેતૃત્વમાં ચાલતું આ વેક્સિનેશન સેન્ટર બ્રેન્ટમાં સૌથી સફળ પૈકીનું એક છે. નવીનીકરણના ભાગરૂપે ફાર્મસી ખાતે ટ્રાવેલ વેક્સિનેશન અને સલાહ જેવી અંગત સેવાઓ આપવા પ્રાઇવેટ કન્સલ્ટેશન રૂમ તૈયાર થઇ રહ્યો છે. જેડ ફાર્મસી બ્રેન્ટ અને હેરો ખાતે કાર્યરત તમામ જીપી સાથે મળીને કામ કરે છે અને ફ્રી પ્રિસ્ક્રિપ્શન ડિલિવરી સર્વિસ પણ પૂરી પાડે છે. 


comments powered by Disqus