પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ

Tuesday 18th October 2022 17:00 EDT
 
 

કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે હેલિઓપોલિસ કોમનવેલ્થ વોર ગ્રેવ સિમિટ્રી ખાતે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઈનમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પ્રદાન કરી હતી. વિદેશપ્રધાન જયશંકર પોતાના ઇજિપ્તના સમકક્ષ સમેહ હસન શુકરીના આમંત્રણ પર બે દિવસના ઇજિપ્ત પ્રવાસે પહોંચ્યા છે. વિદેશપ્રધાને પોતાના આ પ્રવાસની તસવીરો પણ ટ્વિટ કરી હતી.


comments powered by Disqus