ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત

Wednesday 21st December 2022 06:33 EST
 
 

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પિચાઈએ ટ્વીટ કર્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં ઝડપભેર ટેકનોલોજિકલ ચેન્જ જોવા મળી રહ્યો છે, જે પ્રેરણાદાયી છે. પિચાઈએ ભારતે સંભાળેલા જી-20ના અધ્યક્ષપદને સપોર્ટ કરવામાં પૂરા સહયોગની ખાતરી પણ આપી હતી.


comments powered by Disqus