ગૂડવિનમાં અજય પાઠકની લંડન ઓફિસના કો-ચેર તરીકે નિયુક્તિ

Wednesday 30th November 2022 08:26 EST
 
 

લંડન: ડિસેમ્બર મહિનામાં એનએચએસની નર્સો અને અન્ય કર્મચારીઓ દ્વારા પડાનારી હડતાળોના કારણે સર્જાનારી સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય અને સંરક્ષણ સત્તાવાળાઓ સાથે મળીને યોજના તૈયાર કરી રહ્યાં છે જેમાં સેનાના કર્મચારીઓ એમ્બ્યુલન્સ ચલાવશે અને હોસ્પિટલોમાં અગ્રીમ સેવાઓ પણ કરશે. આગામી મહિનાઓમાં નર્સોની સાથે એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, પેરામેડિક્સ, ક્લીનર્સ, કેટરિંગ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ અને જુનિયર ડોક્ટરો પણ હડતાળ પર જઇ શકે છે. તેથી સત્તાવાળા હવે નાગરિક સત્તાવાળાઓને મદદ કરવા લશ્કરની સેવા લેવાની તૈયારી કરી રહ્યાં છે.


comments powered by Disqus