દિલ્હીની સરકારી સ્કૂલોમાં ક્લાસ બાંધવામાં રૂ. 1,300 કરોડનું કૌભાંડ

Wednesday 30th November 2022 06:38 EST
 
 

નવીદિલ્હી: દિલ્હીમાં આમઆદમી પાર્ટીની કેજરીવાલ સરકાર દ્વારા વધુ એક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. સરકારી સ્કૂલોમાં નવા 2405 ક્લાસરૂમ બાંધવામાં રૂ.1,300 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ વિજિલન્સ (DOV) દ્વારા મોટાપાયે આચરવામાં આવેલી ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 


comments powered by Disqus