સૂ કીને ભ્રષ્ટાચાર બદલ પાંચ વર્ષની સજા

Tuesday 03rd May 2022 16:19 EDT
 
 

મ્યાનમારઃ ન્યુ મ્યાનમારની કોર્ટે આંગ સાન સૂ કીને ભ્રષ્ટાચારમાં દોષિત ઠેરવતા પાંચ વર્ષની સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2021માં લશ્કરે સૂ કીની ધરપકડ કરી હતી. તેમના પર આરોપ લાગ્યા હતા કે જેલમાં રહેવા દરમિયાન પણ સૂ કી પર કેટલાય આરોપ લાગ્યા છે. સૂ કીને માં ગેરકાયદેસર રીતે વોકીટોકી આયાત કરી રાખવાના અને કોરોનાના પ્રતિબંધો ભંગ કરવાના કેસમાં ચાર વર્ષની સજા ફટકારાઈ હતી.


comments powered by Disqus