મહંત સ્વામી મહારાજનું કેનેડા વિચરણ

Wednesday 28th June 2023 08:58 EDT
 
 

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ કેનેડાના ટોરોન્ટોમાં વિચરણ કરી રહ્યા છે. તે પ્રસંગની તસવીરોમાં (ઉપર) સ્વામિનારાયણ અક્ષરધામ યજ્ઞ સમારોહ માટે સૂર્યકિરણોથી જ્યોત પ્રગટાવતા સ્વામીશ્રી અને (નીચે) પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં કેનેડાના ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર ઓમર અલઘાબ્રા અને કેનેડાસ્થિત ભારતીય હાઇ કમિશનર સંજય કુમાર.


comments powered by Disqus