હેગઃ ભારતીય મૂળના વૈજ્ઞાનિક જોઇતા ગુપ્તાને સ્પિનોઝા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે ડચ વિજ્ઞાનમાં સર્વોચ્ચ એવોર્ડ છે, જેને ‘ડચ નોબેલ પુરસ્કાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડો. જોઇતા ગુપ્તા એમ્સ્ટર્ડમની યુનિવર્સિટીના ગ્લોબલ સાઉથમાં એન્વાયર્મેન્ટ એન્ડ ડેવલપમેન્ટના પ્રોફેસર છે.

