હમાસ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધની ભયાનકતા

Wednesday 11th October 2023 06:57 EDT
 
 

આતંકી સંગઠન હમાસે શનિવારે સવારે અચાનક જ ઈઝરાયલ પર કરેલા હુમલા પછી રવિવારે રાતે પણ રોકેટમારો ચાલુ રાખ્યો હતો જ્યારે ઊંઘતા ઝડપાયેલા ઈઝરાયલ સૈન્યે ગાઝા વિસ્તારથી હમાસને નેસ્તનાબૂદ કરી દેવાના સંકલ્પ સાથે હમાસના આતંકીઓના છુપાવાના સ્થળો પર બોમ્બમારો શરૂ કર્યો હતો. હમાસ વિરુદ્ધના અભિયાનના ભાગરૂપે ઈઝરાયલ એરફોર્સે એક મસ્જિદ અને પેલેસ્ટાઈન ટાવર ઉડાવી દીધા હતા. 


comments powered by Disqus