ભારતના એનએસએ અજિત ડોભાલ સાથે પુતિનની મુલાકાત

Wednesday 15th February 2023 07:28 EST
 
 

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે ભારતના NSA અજિત ડોભાલને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.


comments powered by Disqus