કમરની ગાદીની તકલીફથી 5 મિનિટ પણ ચાલી ન શકતા કૃણાલ ભડાણીએ, મિશન હેલ્થની સારવાર બાદ 150 કિમી અંતરની સારંગપુરની જાત્રા ચાલીને પૂર્ણ કરી

Wednesday 18th October 2023 08:33 EDT
 
 

અમદાવાદના 28 વર્ષીય એન્જીનીઅર, કૃણાલ ભડાણીને બાઈક પરથી પડી જતા કમરમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. તેના માટે ઊભા રેહવું-ચાલવું ખુબજ દુખાવાજનક તેમજ પથારીમાં પડખું ફરવું પણ અત્યંત પીડાદાયી બનતા તેણે કમરનો MRI કરાવડાવ્યો.

જેમાં કમરમાં L3 - L4, L4 - L5 અને L5 - S1 મણકાની ગાદી બહાર આવી નસ પર દબાણ કરતી હોવાનું જાણવા મળતા, ડોક્ટરો દ્વારા સ્પાઈનની સર્જરી સજેસ્ટ કરવામાં આવી. પરંતુ પાંચેક વર્ષ પહેલા પણ સ્પાઈન માં આવી તકલીફ થતા, કમરના L4-L5 મણકાની સર્જરી બાદ પણ આજ તકલીફ ફરી એક વાર ઉભી થતા હવે તે સર્જરી માટે જરા પણ તૈયાર નહોતો.

તેજ સમયગાળામાં મિત્ર દ્વારા મિશન હેલ્થની જાણ થતા, તેણે તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ એડવાન્સ્ડ સ્પાઇન રિહેબ શરૂ કર્યું. જેના પરિણામ સ્વરૂપે ટ્રીટમેન્ટના માત્ર 20 દિવસના અંતે તે કમર અને પગના દુખાવામાંથી 100% રાહત મેળવી તમામ દૈનિક ક્રિયાઓ કરતો થયો. સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ ટ્રીટમેન્ટના અંતે, કૃણાલે અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલ સારંગપુર તીર્થની જાત્રા ચાલતા કરી! જે સૌને માટે આશ્ચર્યજનક ઘટના સમાન છે!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - Phone or Whatsapp : +91 76000 29090


comments powered by Disqus