વિવો સામેના રૂ. 1 લાખ કરોડથી વધારેના મની લોન્ડરિંગ કેસમાં 4 અધિકારીની ધરપકડ

Wednesday 18th October 2023 06:18 EDT
 
 

નવી દિલ્હીઃ ચાઇનીઝ મોબાઇલ કંપની વીવો મોબાઇલ્સ ઇન્ડિયા વિરુદ્ધ ચાલી રહેલી રૂ. 1 લાખ કરોડથી વધારેની મની લોન્ડરિંગ દ્વારા હેરાફેરીના કેસની તપાસ અંતર્ગત ઈડીએ એક ચાઇનીઝ નાગરિક સહિત કંપનીના 4 અધિકારીની ધરપકડ કરી છે. લાવા ઇન્ટરનેશનલના એમડી હરિઓમ રાય અને રાજન મલિક તથા નીતિન ગર્ગ નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરાઇ છે.


comments powered by Disqus