અમદાવાદના 47 વર્ષીય ગૃહિણી સ્વાતિબેન શેઠ, છેલ્લા 5 વર્ષથી ઘૂંટણના દુખાવાથી પીડાતા હતા, જે ગત 6 મહિનાથી અસહ્ય બનતા, તેઓએ ઘૂંટણનો MRI કરાવડાવતાં બંને ઘૂંટણ અને ઢાંકણીનો ઘસારો તેમજ બંને ઘૂંટણમાં ત્રીજા તબક્કાએ ગાદી ફાટી (MENISCUS INJURY) ગયેલ હોવાનું જાણવા મળ્યું.
ઘૂંટણમાં પાણી ભરાઈ ગયેલ હોવાથી, બંને ઘૂંટણમાં અત્યંત સોજા પણ આવી ગયા હતા. તેઓ સીડી ચઢવા ઉતરવાની તો દૂરની વાત , પરંતુ 5 મિનિટથી વધુ સમય ઉભા રહ્યી કે ચાલી પણ શકતા નોહતા. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા તેઓએ તુરંતજ મિશન હેલ્થનો સંપર્ક સાધ્યો.
અહીં તેઓના ઈવેલ્યુશન બાદ બંને ઘૂંટણની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી શરુ કરવામાં આવી. કાર્ટિલેજ ટીશ્યુ એન્હાન્સમેન્ટ, બાયોસ્ટિમ્યુલેશન ટ્રીટમેન્ટ તેમજ ઘૂંટણની સ્ટ્રેન્થનીન્ગ કસરતોની માત્ર 40 દિવસની સારવારના અંતે તેઓ બંને ઘૂંટણના સોજા-દુખાવામાંથી મુક્ત થયા અને ફરી એક વખત 30 મિનિટથી વધુ સમય વિના દુખાવાએ ઉભા રહેતા -ચાલતા -સીડી ચઢતા-ઉતરતા તેમજ ઘરગથ્થુ કામ કરતા થયા !!
અમદાવાદ(ગુજરાત) ખાતે આવેલું મિશન હેલ્થ એ
એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
+91 76000 29090
www.missionhealth.co.in

