ઈરાને પણ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી કર્યા

Wednesday 20th December 2023 06:35 EST
 
 

નવી દિલ્હીઃ ઇરાને ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 દેશ માટેના  વિઝિટર્સ વિઝા ફ્રી કરી દીધા છે. એટલે કે હવે ઇરાન જવા ભારતીય નાગરિકોને વિઝાની જરૂર નહીં રહે.  આ પગલું આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરવા અને ઇરાનમાં પર્યટકોની સંખ્યાને પ્રોત્સાહન આપવા ભરવામાં આવ્યું છે. 


comments powered by Disqus