ભારતીય સેનાના જવાનોએ ઇજિપ્તમાં યુદ્વાભ્યાસમાં ભાગ લીધો હતો. બ્રાઇટ સ્ટાર-2023માં સેનાના જવાનોએ યુદ્વમાં ઉપયોગમાં લેવાતાં વાહનો સાથે ભાગ લીધો હતો. જેનો ઉદ્દેશ્ય સેના વચ્ચે તાલમેલ વધારવાનો છે.