બુદ્વની પ્રતિમાઓને તોડનારું તાલિબાન હવે બુદ્વની શરણે

Wednesday 21st June 2023 06:32 EDT
 
 

કાબુલઃ વૈશ્વિક પ્રતિબંધો અને દુનિયાભરમાંથી મળનારી નાણાકીય સહાયમાં કાપ મૂકવામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં રોકડ કટોકટી પ્રવર્તી રહી છે. આ જ કારણસર 22 વર્ષ પહેલાં બામિયાનમાં બુદ્ધ પ્રતિમાઓને તોડનારી તાલિબાન સરકાર હવે ફરી બામિયાનને પ્રવાસીઓ માટે સુંદર અને આકર્ષક બનાવવામાં વ્યસ્ત છે. આ મૂર્તિઓને એક સમયે રોકેટ લોન્ચર દ્વારા તોડી પાડનારા તાલિબાનોને યુદ્ધથી બુદ્ધના રસ્તા પર પરત ફરવાની ફરજ પડી રહી છે.
લશ્કરી ટ્રેનિંગથી રજા લઈને અહીં ફરવા માટે આવેલા જવાન ખ્વાલ મોહમ્મદનું કહેવું છે કે, બામિયાન અફઘાનિસ્તાનની ખાસ ઓળખ છે. પ્રતિમાઓને તોડવાની જરૂર ન હતી. જે લોકોએ અહીં તોડફોડ કરી હતી તે લોકો ખૂબ
તોફાની હતા.


comments powered by Disqus