'મન કી બાત' વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંચાલિત રેડિયો પ્રસારણ છે, જે 3 ઓક્ટોબર 2014થી ચાલી રહ્યું છે. વડા પ્રધાન મોદી આ કાર્યક્રમ મારફત વિવિધ મુદ્દાઓ પર ભારતની જનતા સાથે સંવાદ સાધે છે. આ પ્રસારણ દરેક મહિનાની આખરી તારીખ ભારતીય સમય અનુસાર સવારે 11.00 કલાકે ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન(DD) નેટવર્ક પર પ્રસારિત કરાય છે. 30 મિનિટનાં કાર્યક્રમનો આ 100 મો એપિસોડ 30 એપ્રિલે પ્રસારિત કરાયો છે.
પ્રસારણ સાંભળવા આ લિન્ક પર ક્લિક કરશો: https://www.youtube.com/live/ux9hRMHvN-k?feature=share

