"કમરની ગાદીના નસ પરના દબાણથી પગનો પંજો પણ ઉપર ના કરી શકનાર રવિકુમારે, મિશન હેલ્થની સારવાર બાદ વૈષ્ણોદેવીની 17 કિ.મી ની જાત્રા પગપાળા કરી"

Wednesday 04th October 2023 08:10 EDT
 
 

ડૉક્ટર દ્વારા કમરનો MRI કરાવતાં, રવિકુમારની કમરનાં L4-L5 મણકાંની વચ્ચેથી ગાદી બહાર આવી નસ પર severe દબાણ કરતી હોવાનું તેમજ ડાબા પગમાં Foot Drop થયેલ હોવાનું જાણવા મળ્યું. જેની માટે તેઓને સર્જરી સજેસ્ટ કરવામાં આવી, પરંતુ સર્જરીના માત્ર એક દિવસ પહેલા સંબંધી દ્વારા મિશન હેલ્થ ની જાણ થતાં તેઓએ તા. 28/12/2021 નાં રોજ મિશનહેલ્થની મુલાકાત લીધી.

અહીં તેઓના ડિટેઇલ્ડ ઈવેલ્યુશન બાદ તેઓની એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી શરુ કરવામાં આવી.

જેમાં રોબોટિક સ્પાઈનલ ડિકમ્પ્રેશન થેરાપીથી કમરની L4-L5, L5-S1 મણકાંની વચ્ચેથી બહાર આવેલ ગાદીને તેના મૂળ સ્થાને લઈ ગાદીનું નસ પરનું દબાણ ઘટાડવામાં આવ્યું અને પગની ખાલી-ઝણઝણાટી, સુન્નતા મટાડવામાં આવી, ઝેનોન થેરાપી ટ્રીટમેન્ટની બાયોસ્ટીમ્યુલેશન ઈફેક્ટ દ્વારા કમરનો દુઃખાવો મટાડાયો, સ્ટીમ્યુલન્ટ ટ્રીટમેન્ટથી પગના પંજાની નસ એક્ટિવેટ કરી. કોરસ્ટેબિલિટી કસરતોથી કમરના સ્નાયુની સ્ટ્રેન્થ વધારવામાં આવી, પ્રોગ્રેસીવ રેઝીસ્ટેડ ટ્રેઈનીંગ દ્વારા પગનાં પંજાના સ્નાયુની સ્ટ્રેન્થ વધારાઈ અને સારવારના અંતે તેઓએ કમર અને પગનાં દુઃખાવામાંથી સંપૂર્ણ રાહત મેળવી તેમજ પગનો પંજો સંપૂર્ણ કાર્યરત બન્યો અને તેઓ 30 મિનિટથી વધુ સમય ઊભા રહેતા-ચાલતા અને તમામ દૈનિક ક્રિયા કરવા સક્ષમ બન્યા.

આશ્ચર્યજનક ઘટના ત્યારે બની જયારે રવિકુમારે સારવાર બાદ માતા વૈષ્ણોદેવીની 17 કિ.મી ની જાત્રા સંપૂર્ણસ્વસ્થ પણે પગપાળા કરી !!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - Phone or Whatsapp : +91 76000 29090


comments powered by Disqus