કમર કે ગરદનની ગાદીનાં નસ પરના દબાણની તકલીફમાં, મિશન હેલ્થની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી સારવાર એ અકસીર ઈલાજ

Wednesday 06th December 2023 06:51 EST
 
 

• શું આપ ગરદન કે કમરના દુખાવાથી પીડાઈ રહ્યા છો?
• શું આપના હાથ કે પગમાં ખાલી -ઝણઝણાટી કે બળતરા થાય છે?
• શું આપની ગરદન કે કમરની ગાદી ખસી ગઈ છે?
• શું તમે કમરથી વાંકા વળી ગયા છો? તેમજ તમને લાંબો સમય બેસીને ઉભા થતી વખતે
કમરમાં અસહ્ય દુખાવો થાય છે?
• શું આપ કમર કે પગના દુખાવાને કારણે લાંબો સમય ઊભા રહ્યી કે ચાલી શકતા નથી?
• શું આપના પગના તળિયા રૂની ગાદી જેવા થઇ ગયા છે?
• શું આપને સ્પાઈનમાં સ્ટીરોઈડ ઇન્જેક્શન લીધા છતાં, દુખાવો પાછો આવી રહ્યો છે?
• શું આપને સ્પાઈનની સર્જરી કરાવ્યા બાદ પણ દુખાવામાં રાહત જણાતી નથી?

ઉપરોક્ત તમામ પ્રશ્નોનું નિદાન મિશન હેલ્થ ખાતે આપવામાં આવતી એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી દ્વારા શક્ય છે.
મનુષ્યની કરોડરજ્જુમાં આવેલ ૩૩ મણકા પૈકી, ગરદનમાં ૭ અને કમરમાં ૫ મણકા હોય છે. આ મણકાની વચ્ચે ગાદી આવેલી હોય છે, જે શરીરમાં આવતા તમામ શોકને એબ્સોર્બ કરવાનું કામ કરે છે. ઊઠવા-બેસવા કે ઊભા રહેવા ચાલવાની અસ્વાભાવિક મુદ્રાને કારણે સ્પાઈનની ગાદી તેની મૂળ જગ્યાથી બહાર આવી ગરદન કે કમરની નસ પર દબાણ કરે છે. જેનાથી આ નસ ચેતાતંતુ હોવાથી હાથ તેમજ પગમાં દુખાવા, ખાલી ઝણઝણાટી કે બળતરા થતા હોય છે.
મિશન હેલ્થ ખાતે એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી દ્વારા યુ.એસ.એ બેઝડ નોન સર્જીકલ સ્પાઈનલ ડીકમ્પ્રેશન થેરાપીની એન્ગ્યુલર ટ્રીટમેન્ટથી સ્પાઈનના સ્પેસિફિક લેવલ પર ખેંચાણ ઉત્પન્ન કરી, ગાદીનાં ઉપસેલા ભાગને તેના મૂળ સ્થાને લાવી, ગાદીનું નસ પરનું દબાણ દૂર કરવામાં આવે છે. જેથી ગરદન, કમર તેમજ હાથ-પગમાં આવતા તમામ અસામાન્ય લક્ષણો દૂર થાય છે. સાથે સાથે ટીશ્યુલેશન એન્હાન્સમેન્ટ સારવાર તેમજ કોર મસલ્સ કસરતોથી સ્પાઇન મજબૂત બનાવાય છે અને મેળવેલ રિલીફ યોગ્ય રીતે જણાવેલ એર્ગોનોમિક કેર દ્વારા કાયમ માટે જાળવી શકાય છે!

અમદાવાદ(ગુજરાત) ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

+91 76000 29090

www.missionhealth.co.in


comments powered by Disqus