વરિષ્ઠ ભાજપ કાર્યકર ડો. વિજય જોલીએ ફિજીના પ્રધાનમંત્રી સિતિવેની રબુકા, નાયબ પ્રધાનમંત્રી બિમાન પ્રસાદ અને ફિજીના ભારતીય મૂળના નાગરિકોને ફિજીની રાજધાની સુવામાં સન્માનિત કર્યા હતા. તેમણે અયોધ્યા રામમંદિર જળાભિષેક કાર્યક્રમમાં મોટો સહયોગ આપ્યો હતો.