ગુજરાત રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કાર ઉપરાંત બીજા અસંખ્ય એવોર્ડથી સન્માનિત લોકપ્રિય કલાકાર માયા દીપક ‘ગુજરાત સમાચાર’ના પચાસ વર્ષની ઉજવણી નિમિત્તે ખાસ આમંત્રણથી ભારતથી પધાર્યા છે. ઓક્ટોબર અંત સુધી તેમનું રોકાણ છે. સંપર્કઃ 07872007227