૫૨ વર્ષીય જયશ્રીબેન શાહને ૪ વર્ષ પહેલા બાથરૂમમાં સ્લીપ થઇ પડી જતા, બંને ઘૂંટણમાં દુખાવો શરુ થયૉ હતો. ઘૂંટણનો X-RAY અને MRI કરાવતા તેમને બંને ઘૂંટણમાં ઘસારો તેમજ સોફ્ટ ટીશ્યુ ઇન્જરી થયા હોવાનું જાણવા મળ્યું.
તેઓને ઉઠતા-બેસવામાં ઘૂંટણમાંથી કટકટ અવાજ આવવો, સીડી ચઢવા-ઉતરવામાં મુશ્કેલી, ઘૂંટણનું સંપર્ણપણે ના વળવું તેમજ ૩ મિનિટના અંતરને ચાલીને કાપવું અશક્ય થઇ ગયું હતું. ૪ વર્ષના સમયગાળા દરમિયાન ઘણી બધી અલગ અલગ ટ્રીટમેન્ટ કરવા છતાં દુખાવામાં ફરક ન પડતા છેવટે તેમણે ની રિપ્લેસમેન્ટ સર્જરીનો નિર્ણય કર્યો. એટલામાંજ તેઓને મિશનહેલ્થની જાણ થતા તેઓએ મિશનહેલ્થની મુલાકાત લીધી.
અહીં તેઓને આપવામાં આવેલ થીલ થેરાપી, ક્રાયો એર થેરાપી, ની સ્ટ્રેન્થનીન્ગ કસરતો, બેલેન્સ અને પ્રોપ્રિઓસેપ્ટિવ ટ્રેનિંગથી, માત્ર ૪૦ દિવસની સારવાર ના અંતે તેઓએ ૪ વર્ષ જુના ઘૂંટણના દુખાવામાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી અને ત્યારબાદ તેઓએ ૩૭૫૦ પગથિયાની પાલિતાણાની જાત્રા વિના તકલીફે સરળતાથી કરી શક્યા. જે તેઓની માટે પણ નવાઈ પમાડનાર ઘટના હતી!!!અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશનહેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છેwww.missionhealth.co.in - or : +91 76000 29090

