અમદાવાદના 82 વર્ષીય કેસરબાને છેલ્લા પાંચેક વર્ષથી બંને ઘૂંટણનો અસહ્ય દુખાવો શરુ થયો હતો. સમય જતા આ દુખાવો વધતો ગયો અને ચાલવાની ઢબ બદલાતા કમરમાં પણ દુખાવો શરુ થઇ ગયો હતો. તેઓના પગના તળિયામાં સતત કળતર રહ્યા કરતી હતી.
આ બધી તકલીફને કારણે તેઓને ચાલવામાં, ઊભા રહેવામાં તેમજ સીડી ચઢવા - ઊતરવા જેવા તમામ દૈનિક કાર્યોમાં પીડા જણાતી હતી. જેની માટે તેઓએ દવાઓ તેમજ લોકલ ફિઝિયોથેરાપી કરી, પરંતુ કાંઇ ખાસ ફરક પડ્યો નહીં.
એટલામાંજ તેઓને મિશન હેલ્થની જાણ થતાં, તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ સારવાર શરૂ કરી. અહીં આપવામાં આવેલ કમર, ઘૂંટણ અને પગના તળિયાના દુખાવા માટેની એડવાન્સ્ડ ફિઝિયોથેરાપીના માત્ર 30 દિવસની સારવારના અંતે તેમણે તેમની 5 વર્ષ
જૂની તમામ પીડામાંથી 95% થી વધુ ફાયદો મેળવ્યો અને દુખવારહિત પગભર જીવન જીવવા સક્ષમ બન્યા!
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - call or What'app : +91 76000 29090

