પાક.માં હિન્દુઓ પર અત્યાચાર, 25 પરિવાર ભારત રવાના

Wednesday 10th April 2024 07:35 EDT
 
 

ઇસ્લામાબાદઃપાકિસ્તાનમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચારને કારણે સિંધ પ્રાંતના કશ્મોર જિલ્લામાંથી લગભગ 25 હિન્દુ વેપારી પરિવારો ભારત આવવા રવાના થયા હતા. હિન્દુ વેપારી પરિવારો પોતાનો જીવ અને સંપત્તિ બચાવીને લાહોર થઈને ભારત આવી રહ્યા છે. આ પહેલા પણ હિન્દુઓ પાકિસ્તાનમાંથી હિજરત કરી રહ્યા છે. ગયા વર્ષે પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા હતા 


comments powered by Disqus