મિશન હેલ્થ દ્વારા લકવાની સારવારમાં લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ

૪૧ વર્ષીય ચિરાગભાઈ, બ્રેઈન સ્ટ્રોક બાદ તુરંત ચાલુ કરેલ એડવાન્સ્ડ ન્યુરો રોબોટિક્સ ફિઝિયોથેરાપીથી લકવાગ્રસ્ત પરિસ્થિતિમાંથી માત્ર ૨ મહિનામાં ચાલતા થયા!

Wednesday 10th January 2024 09:10 EST
 
 

અમદાવાદના ૪૧ વર્ષીય બિઝનેસમેન, ચિરાગભાઈ પટેલને એપ્રિલ, ૨૦૨૩માં આવેલ બ્રેઈન સ્ટ્રોકના અટેક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. તેઓ સંપૂર્ણ પથારી ગ્રસ્ત બન્યા હતા. સહારા વગર બેસવાનું શક્ય નોહ્તું. પેશાબ પરનો કાબુ ગુમાવી ચુક્યા હતા. તેમના પરિવાર માટે સૌથી ચિંતાજનક પરિસ્થિતિ તેમના તદ્દન ખરાબ રીતે બદલાયેલા સ્વભાવ અને વર્તનથી હતી. તેઓ બોલવા તેમજ વિચારવાની શક્તિ ગુમાવી ચુક્યા હતા.
એટલામાંજ તેઓને મિશન હેલ્થની જાણ થતા, જરા પણ સમય બગાડ્યા વગર તેમણે મિશન હેલ્થની મુલાકાત લઇ, મિશન હેલ્થના એબિલિટી ક્લિનિક ખાતે સારવાર શરૂ કરી.
મિશન હેલ્થ ખાતે આપવામાં આવેલ લેગ્સ એન્ડ વૉકિંગ રોબોટિક્સ, વ્રિસ્ટ એન્ડ હેન્ડ રોબોટિક્સ, એન્કલ રોબોટિક્સ, એડવાન્સ્ડ ન્યુરો ફિઝિયોથેરાપી, એડવાન્સ્ડ ન્યુરલ અવેકનીંગ એક્સરસાઇઝ, કોગ્નિટિવ એજીલીટી ટ્રેઇનિંગ તેમજ માઈન્ડ બુસ્ટીંગ એક્ટિવિટીઝના માત્ર ૨૦ દિવસના અંતે તેઓ સ્વતંત્ર બેસતા, લાકડીના સહારે ઉભા રહેતા, ચાલતા અને માત્ર ૨ મહિનાના અંતે તેઓ કોઈપણ સહારા વિના સ્વતંત્ર રીતે ચાલતા થયા! તેમજ પેશાબ પરનો કાબુ પાછો મેળવ્યો અને સારા શારીરિક અને માનસિક બદલાવ સાથે સંપૂર્ણ નોર્મલ જીવન જીવતા થયા!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -   call  or whats app  : +91 76000 29090


comments powered by Disqus