ગાઝામાં રમજાનમાં યુદ્ધવિરામ માટે ચક્રો ગતિમાન

Wednesday 13th March 2024 08:40 EDT
 
 

કાહિરાઃ ગાઝામાં રમજાન મહિનામાં યુદ્ધવિરામ માટે મધ્યસ્થીઓ ફરી સંભાવનાને ચકાસી રહ્યા છે. મધ્યસ્થીઓ આ અંગે હમાસ સાથે વાતચીત કરી રહ્યા છે. ઈઝરાયલે જણાવ્યું હતું કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના વડાએ આ અંગે અમેરિકી એજન્સીના વડા સાથે મુલાકાત કરી છે. ગાઝામાં યુદ્ધ વચ્ચે પણ રમજાનની તૈયારી ચાલતી હતી. રમજાન દરમિયાન ગાઝામાં યુદ્ધવિરામ અને શાંતિ માટે કાહિરામાં આ સપ્તાહે વાટાઘાટો યોજાઈ શકે છે.


comments powered by Disqus