કમરની ગાદીના નસ પરના દબાણથી વહીલચેરગ્રસ્ત બનેલ સાઉદી અરેબિયાના ૪૨ વર્ષીય બિઝનેસમેન, મિશન હેલ્થની સારવાર બાદ ૨ કલાક ચાલતા થયા

Wednesday 15th May 2024 07:06 EDT
 
 

સાઉદી અરેબિયાના ૪૨ વર્ષીય બિઝનેસમેન મુઝાકીર અસ્કારીને વર્ષ ૨૦૨૦થી કમરના મણકાની ગાદી બહાર આવી નસ પર દબાણ થતી હોઈ, કમરમાં દુખાવો તેમજ પગમાં ખાલી-ઝણઝણાટી શરૂ થયા હતા. જે માટે તેઓએ દવાઓ અને ફિઝિયોથેરાપી કરાવી, પરંતુ દુખાવો વારંવાર પાછો આવતા તેમને સ્પાઇન સર્જરી સજેસ્ટ કરવામાં આવી, જે ન કરાવવવા તેઓ કટિબદ્ધ હતા.
પરંતુ એપ્રિલ ૨૦૨૪માં અચાનક એક દિવસ તેમનું દર્દ એટલી હદે વધી ગયું કે તેઓ ઊભા રહેતા- ચાલતા બંધ થઇ ગયા.તેઓ તેમજ સમગ્ર પરિવાર અત્યંત ચિંતિત થઇ ગયા. એટલામાં તેઓને અમદાવાદ સ્થિત મિત્ર દ્વારા મિશન હેલ્થની જાણ થતા, તેઓને તુરંતજ સાઉદી અરેબિયાથી ફ્લાઈટમાં અમદાવાદમાં મિશન હેલ્થ ખાતે લાવવામાં આવ્યા.
અહીં તેઓને ૩૦ સેશન્સની નોન સર્જીકલ એડવાન્સ્ડ સ્લિપ્ડ ડિસ્ક રિવર્સલ સારવાર સજેસ્ટ કરવામાં આવી. આ સમયે તેઓ સંપૂર્ણ વહીલચેરગ્રસ્ત હતા. તેઓએ ખુબજ વિશ્વાસથી સારવાર શરુ કરી. સારવારના માત્ર ૧૫ દિવસમાં તેઓએ દુખાવામાં ૧૦૦% રાહતની અનુભૂતિ કરી અને ૩૦ મિનિટ ચાલતા થયા, અને ૩૦ સેશન્સના અંતે સંપૂર્ણ દુખાવાથી મુક્ત થઇ, પગમાં તાકાત પાછી મેળવી ૨ કલાક ચાલતા થયા! આવી ચમત્કારિક સારવારના ચમત્કારિક પરિણામ મેળવી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ, ઈન્ડિયાથી સાઉદી અરેબિયા પાછા વળ્યાં!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ
 ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -  call     or  whatsapp     : +91 76000 29090


comments powered by Disqus