ફ્રાન્સના અપમાન બદલ મુસ્લિમ ધર્મગુરુની હકાલપટ્ટી

Wednesday 28th February 2024 05:43 EST
 
france1
 

પેરિસઃ ફ્રાન્સ સરકારે ઈમામ મહઝૂબીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. તેણે ફ્રાન્સના રાષ્ટ્રીય ધ્વજને શેતાની જેવો દેખાતો ગણાવી તેનું અપમાન કર્યું હતું. ઈમામને દેશમાંથી હાંકી કાઢવાના નિર્ણય અંગે ગૃહમંત્રી ગેરાલ્ડે માહિતી આપતાં કહ્યું, આવા તમામ લોકોએ સમજી લેવું જોઈએ કે આ દેશમાં કટ્ટરતાને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. મહઝૂબી ટ્યૂનિશિયાનો રહેવાસી છે.


comments powered by Disqus