ભારત હંમેશાં મદદગાર રહ્યું: માલદીવના પૂર્વ રક્ષામંત્રી

Wednesday 28th February 2024 06:37 EST
 
 

માલેઃ માલદીવના પૂર્વ રક્ષામંત્રી મારિયાદીદીએ કહ્યું, અમને વિદેશીઓનું માલદીવ આવવું પસંદ છે. ભારત હંમેશાં અમારા માટે મદદગાર રહ્યું છે, અમે તેને આવકારીએ છીએ.
મારિયાએ કહ્યું, જળવાયુ પરિવર્તન મોટું જોખમ છે. સુનામી આવી હતી, ત્યારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ભારત સૌપ્રથમ અમારી મદદ માટે આગળ આવ્યું હતું.


comments powered by Disqus