યુરોપમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

Wednesday 28th February 2024 05:43 EST
 
 

ભારત ઉપરાંત યુરોપના ખેડૂતો પણ હાલ પોતાની વિવિધ માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. યુરોપના વિવિધ દેશોના ખેડૂતોએ પાકની યોગ્ય કિંમત, પર્યાવરણ સંબંધિત કડક કાયદા સહિતના મુદ્દે સોમવારે વિશાળ રેલીનું આયોજન કરી સ્પેનમાં આવેલી યુરોપિયન સંઘની સંસદીય કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.


comments powered by Disqus