લંડનઃ ધ ફેડરેશન ઓફ ઈન્ડિપેન્ડન્ટ રીટેઈલર્સ લંડન ડિસ્ટ્રિક્ટનો વાર્ષિક ડીનર ડાન્સ ઈવેન્ટ 17 માર્ચ 2024ના રોજ વેમ્બલીના સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે યોજાયો હતો. આ ઈવેન્ટમાં આશરે 250 મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. FED લંડન ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.