કમરની ગાદીના નસ પરના દબાણથી 5 મિનિટ પણ ચાલી ન શકતા મુંબઈના એથ્લીટ સંજય ગુપ્તા, મિશન હેલ્થની સારવાર બાદ મેરેથોન દોડ્યા

Wednesday 20th March 2024 10:22 EDT
 
 

34 વર્ષીય મુંબઈના એથ્લીટ સંજય ગુપ્તાને ત્રણેક વર્ષ પહેલા કમરનો દુખાવો શરૂ થયો હતો. જેની અવગણના કરતા, તેઓનો દુખાવો વધી ગયો અને પગમાં ખાલી ઝણઝણાટી સ્વરૂપે ઊતરવા લાગ્યો હતો. દરરોજના 5 કિમી દોડવાવાળા સંજયભાઈ માટે હવે 5 મિનિટ પણ ચાલવું અશક્ય બનતા તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. 
કમરમાં સ્ટેરોઈડનું ઇન્જેક્શન , દવાઓ બધા પ્રયત્નો નિષ્ફળ જતાં , તેઓને સ્પાઈનની સર્જરી સજેસ્ટ કરવામાં આવી. એટલામાંજ તેઓને એક મિત્ર દ્વારા અમદાવાદ સ્થિત મિશન હેલ્થની જાણ થતા, તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લઇ, એડવાન્સ્ડ સ્પાઈન રિહેબ, નોન સર્જીકલ સ્પાઈનલ ડિકમ્પ્રેશન થેરાપી, એડવાન્સ્ડ HIRO TT ટ્રીટમેન્ટના માત્ર 30 દિવસની સારવારના અંતે તેઓ કમર-પગના દુખાવામાંથી 100% રાહત મેળવી, 1 કલાક ચાલતા થયા.
 ત્યારબાદ મિશન હેલ્થના ફિટનેસ ડિપાર્ટમેન્ટમાં ઓવરઓલ ફિટનેસ વધારી, સારવારના 3 મહિના બાદ તેઓ 10 કિમિ અંતરની ફુલ મેરેથોન દોડ્યા !!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ
 ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે..

www.missionhealth.co.in -     CALL  or  WHATSAPP      : +91 76000 29090


comments powered by Disqus