રાવલપિંડીમાં મહિલાએ એકસાથે છ બાળકોને જન્મ આપ્યો છે. ડોક્ટરોએ કહ્યું કે, સેક્સટુપ્લેટ્સ કહેવાતી આવો કેસ 470 કરોડ પૈકી કોઈ એક હોય છે. ઝિન્નત વહીદ નામની મહિલાએ આ ડિલિવરી સ્થાનિક હોસ્પિટલમાં કરી હતી.