અમદાવાદના 61 વર્ષીય બળદેવભાઈને છેલ્લા 6 એક મહિનાથી ગરદનમાં દુખાવો તેમજ ડાબા હાથમાં ખાલી -ઝણઝણાટી શરૂ થયા હતા. ડોક્ટરને બતાવતા તેઓની ગરદનના મણકાની ગાદી બહાર આવી નસ પર દબાણ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. દવાઓ લેવાથી ફરક પડતો નોહ્તો. હાથમાં થતી ખાલી-ઝણઝણાટીથી હાથમાં નબળાઈ આવવા લાગી હતી. ગરદનની મૂવમેન્ટમાં તેમજ ડાબા હાથથી વસ્તુઓ પકડવામાં તકલીફ જણાતી હતી.
એટલામાં તેઓને ન્યુઝપેપરમાં આવેલ સ્પાઈન રીહેબના આર્ટિકલ દ્વારા મિશન હેલ્થની જાણ થતા, તેઓએ તુરંતજ મિશન હેલ્થનો સંપર્ક સાધી સારવાર શરૂ કરી. મિશન હેલ્થમાં તેઓને એડવાન્સ્ડ સ્પાઈન રીહેબના ભાગરૂપે આપવામાં આવેલ નોન સર્જીકલ સ્પાઈનલ ડિકમ્પ્રેશન થેરાપી, એડવાન્સ્ડ નર્વ ટીશ્યુ રિસ્ટોરેશન થેરાપી, ગરદન અને હાથના સ્નાયુઓની સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ તેમજ અર્ગોનોમિક એજ્યુકેશનના માત્ર 30 સેશન્સમાં તેઓએ ગરદનના દુખાવા અને ડાબા હાથની ખાલી- ઝંઝણાટીમાં 100% રાહત મેળવી , અને ગરદનની તેમજ હાથની તમામ મુવમેન્ટ દુખાવારહિત પાછી મેળવી!
અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે
www.missionhealth.co.in - call or whats app : +91 76000 29090

