કમર ની ગાદીના નસ પરના દબાણથી વ્હીલચેરગ્રસ્ત બનેલ ૭૮ વર્ષીય પુષ્પાબેન, મિશન હેલ્થની સારવાર બાદ સ્વતંત્ર ચાલતા થયા

Wednesday 24th July 2024 07:35 EDT
 
 

નડિયાદના ૭૮ વર્ષીય પુષ્પાબેન મેકવાન છેલ્લા દસ વર્ષથી કમરની ગાદીના નસ પરના દબાણને કારણે, કમર તેમજ બંને પગના દુખાવાથી પીડાઈ રહ્યા હતા. સાજા થવાની આશાએ તેઓએ કમરમાં ત્રણેક વખત સ્ટેરોઈડના ઈન્જેકશન પણ લીધા, પરંતુ ફરક ન જણાયો. તેઓએ USA માં પણ ઘણી બધી સારવાર કરાવી પરંતુ પરિણામ નહિવત મળ્યું.
ધીરે ધીરે તેઓને ઘૂંટણમાં દુખાવો પણ શરુ થઇ ગયો હતો. તેઓને બેસીને ઉભા થવામાં તેમજ ૧ મિનિટથી વધુ સ્વતંત્ર રીતે ઉભા રહેવા, ચાલવામાં પુષ્કળ દુખાવો થતો હતો. સમય જતાં તેઓ વ્હીલચેર ગ્રસ્ત થઇ ગયા હતા. એટલામાંજ તેઓને મિશન હેલ્થની જાણ થતા, તેઓએ તુરંત જ મિશનહેલ્થનો સંપર્ક સાધ્યો.
અહીં તેઓને આપવામાં આવેલ 3D - સ્પાઈનલ ડિકોમ્પ્રેશન થેરાપી, એડવાન્સ્ડ ઝેનોન ટ્રીટમેન્ટ, કોર સ્ટેબિલિટી કસરતો, સ્ટ્રેન્થનીન્ગ કસરતો, બેલેન્સ તેમજ પ્રોપ્રિઓસેપ્શન ટ્રેનિંગ ના અંતે તેઓ કમર અને ઘૂંટણના તમામ દુખાવાથી મુક્ત થઇ, વ્હીલચેર ત્યજીને વગર સહારાએ સ્વતંત્ર રીતે ૨૦ મિનિટ ઉભા રહેતા અને ચાલતા થયા. જે તેઓ અને તેમના પરિવાર માટે અત્યંત ખુશી આપનાર તેમજ નવાઈ પમાડનાર ઘટના સાબિત થઇ!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું
સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે
 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in -   call    or whatsapp      : +91 76000 29090


comments powered by Disqus