મલેશિયાના નવા સમ્રાટ સુલ્તાન ઇબ્રાહીમ ઇસ્કંદર

Wednesday 24th July 2024 07:48 EDT
 
 

મલેશિયામાં શનિવારે નવા સમાટે તરીકે અબજપતિ સુલ્તાન ઇબ્રાહીમ ઇસ્કંદરનો પરંપરા અનુસાર રાજ્યાભિષેક થયો હતો. મલેશિયાના આ 17મા સમ્રાટ દેશના સૌથી અમીર વ્યક્તિઓ પૈકી એક છે. બ્લૂમબર્ગ અનુસાર સુલ્તાન પાસે ભારતીય ચલણ અનુસાર રૂ. 47 લાખ કરોડની સંપત્તિ છે. તેમનો મહેલ બેનમૂન છે, તો તેમની પાસે 300થી વધારે લક્ઝરી કાર્સ અને વાદળી રંગના બોઇંગ 737 સહિત ઘણાં પ્રાઇવેટ પ્લેન છે.


comments powered by Disqus